શરદી અને ખાંસીનો સરળ ઈલાજ કરતી ઘરગથ્થુ ઔષધીઓ વિશે જાણો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


ઋતુમાં જરાક અમથુ પરિવર્તન આવે છે કે લોકોની તબિયત ખરાબ થવાની શરૂઆત થઈ જાય છે. આ ઋતુમાં લોકોને ખાંસી શરદી તેમજ પડતર જેવી સમસ્યાઓ થતી હોય છે.  શરદી અને ખાંસી સામે પોતાને સ્વસ્થ રાખવા માટે ખાસ જડીબુટ્ટીઓ અસરકારક નીવડે છે. જે સરળતાથી તમને રસોડામાં જ મળી જતી હોય છે આવો જાણીએ કેટલીક જડીબુટ્ટીઓ વિશે જે તમને શરદી અને ખાંસી થી મુક્ત રાખશે.

 

તુલસી

 

તુલસી દ્વારા અરજી શ્વાસ સંબંધી સમસ્યા બ્રોન્કાઇટીસ ની સમસ્યા વગેરેથી છુટકારો મળે છે રોજિંદા તમે બે પાંદડાઓ કરશો અથવા તો ચા માં નાખી અને  પીવાથી રોગ પ્રતિકારક શક્તિ સારી રહે છે.

 

આદુ

 

આદુ એવી જડીબુટ્ટી છે કે જે સૌથી અસરકારક સાબિત થાય છે. આ દૂધના સેવનથી અસ્થમા અને શ્વાસ ની બીમારી માં ઘણી રાહત મળે છે તેની સાથે ચા સાથે તેને લેવાથી ડીટોકસ ડ્રીંક તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.

 

ઓર્ગેનો

 

આ એક ઇટાલિયન જડીબુટ્ટી છે જે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી બીમારીઓમાં લાભ કારક નીવડે છે. ઓર્ગેનો તેલ ના તત્વ ગોળી અને સોફ્ટવેર કેપ્સુલમા વપરાશમાં લેવામાં આવે છે.જેને સીધા ઘોડી ની જેમ પણ કરી શકાય છે જ્યારે કાપી અને તેલને ચહેરા પર પણ લગાવી શકાય છે.

 

બટરબર

 

આ માઈગ્રેનની સમસ્યા માં લાભકારક છે શોધમાં એ બાબતની પુષ્ટિ કરવામાં આવી છે કે એલર્જીના લક્ષણો માટે લાભકારક છે તેમજ તેના કેટલીક આડઅસર પણ થઈ શકે છે માટે વધારે પડતું સેવન હાનિકારક છે.


વીંછી વટી

 

આ એક બાર માસ ઉગતો છોડ છે જેનો પ્રયોગ ઉંમર પ્રમાણે ઔષધિના રૂપમાં કરવામાં આવે છે ઋતુગત એલર્જી માટે ઘણુ લાભદાયક નીવડે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS