શકિતવર્ધક સુંઠ હળદરની  લાડુડી આ રીતે ઘરે બનાવો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




 સુંઠ અને ગોળની  લાડુડી જે કરોના સામે લડવા માટે મદદરૂપ થાય છે. તથા  શરીર માં શકિત ઉત્પન્ન કરે છે જમ્સને મારે છે.સુંઠ શરદી કફ થવા નથી દેતી. હળદર ઉધરસને  દૂરકરે છે.અને શકિત વધારે છે. દેશીગોળ શરીર માં આયઁન પેદા કરી હીમોગ્લોબીન વધારે છે.દેશી ધી શકિત વધઁક છે. દરેકે સવારે  નાસ્તા પહેલા અને  સાંજે જમ્યા  પછી લેવી ફાયદા  કારક છે. 


સામગ્રી

 

2 ચમચી મોટી દેશી ગોળ

 

2 ચમચી સુંઠ પાવડર

 

 2 ચમચી હળદર

 

 2ચમચી દેશી ધી.


રીત

 

કોઇપણ વસ્તુ  ગરમ કરવાની નથી.

 

ગરમ કરવાથી તેની અંદરનું  બધુ સત્વ બળી જાય છે.

 

માટે  ગોળમાં સુંઠ પાવડર અને હળદર મીક્સ કરવું.

 

જરૂર જેટલુ ધી નાખી.બરાબર મિક્સ કરી નાની નાની  લાડુડી  વાળી  ઉપયોગ માં  લેવી.જે શકિત વધઁક  ટોનીક છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS