ફટાફટ વજન ઉતારવું હોય તો દૂધીનું આ રીતે સેવન કરો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શું તમે  વજન ઘટાડવા માંગો છો? તો દૂધીનું આ રીતે સેવન કરવાથી તમારું વજન ફટાફટ ઉતરી જશે.

 
 
* વજન ઘટાડવા માટે દરરોજ સવારે ભૂખ્યા પેટ દૂધીનું  જ્યુસ પીવો શરૂ કરી દો આ વજન તો ઘટાડશે . 


 
* આ સાથે આંખો નીચે થતાં ડાર્ક સર્કલ  પણ ઓછા થશે  અને સ્કીન ગ્લો કરશે અને તમે તાજગી  અનુભવશો. 


 
* દૂધીના રસમાં  તુલસી અને ફુદીનાના પાંદડા નાખશો તો કોલેસ્ટ્રોલ ઘટશે . 


 
* દૂધીનો રસ ડાયબિટીસમાં પણ ફાયદા કરે છે અને હાર્ટ બ્લોકેજને ઘટાડશે.


* ખાંસી , ટી.બી, છાતીમાં બળતરા હોય તે  માટે દૂધીનું કોઈપણ પ્રકારનું સેવન લાભદાયી હોઈ  શકાય છે.
 
* હૃદયરોગમાં અને ખાસ કરીને ભોજન કર્યા પછી એક કપ દૂધીના રસમાં થોડો કાળી મરીનો પાવડર અને ફૂદીનો નાંખીને પીવાથી રાહત મળે છે. 
 
 
આ બાબતનું રાખો ધ્યાન 

 

દૂધીનો  રસ દૂર કાઢતા પહેલાં જોઈ લો કે આ  કડવી તો નથી જો કડવી હોય તો પ્રયોગ ન કરવો.  
 
તમે સ્વાદમાટે એમાં  સંચળ નાખી શકો છો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS