ગ્લુકોઝથી ભરપુર આ ફળ આરોગો અને હમેશા હેલ્ધી રહો.

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ફળો આરોગવા જરૂરી છે. તેમાં પણ કેલા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનેક રીતે લાભકારક છે. ચાલો જાણીએ કેલા આરોગવાથી થતા લાભ.

 

કેળા ગ્લૂકોઝથી ભરપૂર હોય છે.જે શરીરને તરત ઉર્જા પ્રદાન કરવામાં સહાયક હોય છે. એમાં 75 ટકા જળ હોય છે , એ સિવાય કેલ્શિય, મેગ્નીશિયમ, ફાસ્ફોરસ, લોખંડ અને તાંબા પણ એમાં પર્યાપ્ત માત્રામાં હોય છે. શરીરમાં લોહીના નિર્માણ અને લોહીને શુદ્ધ કરવા માટે પણ કેળા ફાયદાકારી હોય છે.

 

કેળામાં રહેલ લોખંડ, તાંબા અને મેગ્નીશિયમ લોહી નિર્માણમાં મુખ્ય ભૂમિકા જવે છે.આંતરડાની સફાઈમાં પણ કેળા બહુ લાભદાયક હોય છે . સાથે કબ્જની શિકાયર થતા કેળા ખૂબ કારગર હોય છે. આંતરડામાં કોઈ પણ પ્રકારની સમસ્યા થતા કે ઝાડા , પેચિશ અને સંગ્રહણી રોગોમાં દહી સાથે કેળાનો સેવન કરવાથી ફાયદો થાય છે.પાકેલા કેળાને કાપીને ખાંડ સાથે મિક્સ કરી વાસણમાં બંદ કરીને રાખી દો. ત્યારબાદ આ વાસણને ગર્મ  પાણીમાં નાખી ગર્મ કરો. આઅ રીત બનાવેલ શરબતથી ખાંસીની સમસ્યા ખત્મ થઈ જાય છે.

 


 જીભ પર ચાંદા થઈ જવાની સ્થિતિમાં  ગાયના દૂધથી બનેલા દહીં સાથે કેળાનો સેવન કરવા લાભદાયક હોય છે. એનાથી ચાંદા સરખા  થઈ જાય છે. દમાની સારવારમાં પણ કેળાનો પ્રયોગ ખૂબ લાભકારી હોય છે. ઘણા લોકો એના માટે કેળાના છાલ સાથે સીધો કે ઉભો કાપી એમાં કાળી મરી લગાવીને રાતભર ચાંદનીમાં રાખે છે અને સવારે આ કેળાને અગ્નિ પર શેકીને દર્દીને ખવડાવે ચે. આવું કરવાથી દમા રોગીને આરામ મળે છે.  ગર્મીના ઋતુમાં નાકોડીની  સમસ્યા થતા પર એક પાકેલો કેળો ખાંડ મિક્સ દૂધ સાથે નિયમિત રૂપથી ખાતા અઠવાડિયામાં જ લાભ હોય છે. શરીરમાં થતા ઈજા કે ઘાની જગ્યા પર કેળાનો છાલટો બાંધવાથી સોજા નહી હોય. એમના નિયમિત સેવનથી આંતરડાના સોજા પણ ખત્મ થઈ જાય છે. 


 
 શરીરના કોઈ પણ સ્થાન પર અગ્નિથી બળી જતા કેળાના પ્લ્પને મલમની રીતે લગાડવાથી તરત જ ઠંડક મળે છે. કેળાના પલ્પને મધની સાથે ચેહરા પર લગાડવાથી ત્વચાની કરચલીઓ ખત્મ હોય છે અને ત્વચામાં કસાવ આવે છે. એમના પ્રયોગથી ચેહરા પર પ્રાકૃતિક ચમક પણ આવે છે.મહિલાઓમા શ્વેત પ્રદરની સમસ્યા થતા નિયમિત રૂપથી બે કેળાના સેવમ કરવું ઘણુ લાભદાયક હોય છે. દરરોજ એક કેળા આશરે 5 ગ્રામ દેશી ઘી સાથે સવારે સાંજે ખાવાથી પ્રદર રોગ દૂર હોય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS