આ ક્રિકેટરની પત્ની ફેન્સ પર ભડકી અને બોલી કે કુતરાઓ એ ભસવું જ જોઈએ

  • June 29, 2020 02:25 PM 161 views

 

ઝડપી બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં લોકડાઉનની વચ્ચે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહી હતી.તેણે પોતાના એકાઉન્ટ પર એક પછી એક દબંગ વીડીયો અને ફોટો શેર કરી અને લોકોને ખૂબ જ વાહ મેળવી હતી, એવામાં તેને ફેન્સ દ્વારા ગંદી કોમેન્ટ દ્વારા  ટ્રોલ કરવા પર તેણે નારાજગી વ્યક્ત કરી છે.

 

શમીની પૂર્વ બેગમ હસીન જહાંએ ઇન્સ્ટાગ્રામ પર એક ચેનલના વિડીયો શેર કરી અને તેમાં લખ્યું હતું કે કૂતરાને પહોંચવાની આદત હો એ તો સારૂ છે, કૂતરાએ ભસવું પણ જોઈએ. જણાવી દઈએ કે હસીન કાયમ પોતાની તસવીરો અને tik tok video શેર કરતી રહે છે. ત્યારબાદ તેના ચાહકો તેની ફોટો કે વિડીયો પર ટ્રોલ કરવાનું શરૂ કરી દે છે. જેના કારણે તે તેના ચાહકોથી ઘણી નારાઝ થઈ છે.

 

અત્રે એ ઉલ્લેખનીય છે કે હસીન હંમેશા ઇશારા ઇશારામાં પોસ્ટ મૂકી અને નિશાનો સાધતી રહે છે, જો કે સમી એ તેના પર લગાવવામાં તમામ આરોપોને નિરાધાર અને ખોટા ગણાવ્યા છે, તેની સાથે તેણે જણાવ્યું છે કે હસીન પોતાના આરોપ સાબિત કરીને બતાવે, અને સમીએ એમ પણ જણાવ્યું હતું કેહ હસીનમાં તેના નામ મુજબ કોઈ અર્થ નથી,  શમી અને હસીનની લડાઈ કોર્ટમાં ચાલી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application