હાર્દિક પંડ્યા પિતા બનવાના છે, ગુડ ન્યુઝની કરી જાહેરાત

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


ટીમ ઇન્ડિયામાં હાર્દિક પંડ્યાએ નામ છે કે જેને લઇને આજકાલ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર એટલે હાર્દિક પંડ્યા. હાર્દિક પંડ્યા ટૂંકમાં પિતા બનવા જઈ રહ્યા છે.


 હાર્દિક પંડ્યા એ પોતે  જ આ બાબત તેણે પોતાના ફેન્સ સાથે ટ્વિટર પર શેર કરી છે. હાર્દિકે સોશિઅલ મીડિયા પર નતાશા સ્ટેનકોવિચની બેબી બમ્પ સાથેની એક તસવીર શેર કરી છે.


વધુમાં હાર્દિક જણાવે છે કે "નતાશા અને અત્યાર સુધીમાં જીવનને સારી રીતે પસાર કર્યો છે અને હવે તેને વધુ ખુશાલ બનાવવા જઈ રહ્યા છીએ ટૂંક સમયમાં નવા મહેમાનનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ."


જીવનના આ તબક્કા માટે તેઓ ઉત્સાહી છે અને આ માટે તેમને લોકોના આશીર્વાદ ઇચ્છા વ્યક્ત કરી છે.

હાર્દિક પંડ્યા સાથે સગાઈની 1 જાન્યુઆરી ૨૦૧૩ના રોજ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અને જાહેરાત કરી હતી. ત્યારબાદ આ પ્રેમી પંખીડાઓએ લગ્ન કરી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS