હાર્દિક પંડ્યાએ વિરાટને આપી વધુ એક ચેલેન્જ, વિરાટે શું આપી પ્રતિક્રિયા

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની પુશઅપ્સ ચેલેન્જ પૂર્ણ કર્યા બાદ હવે  કેપ્ટન વિરાટ કોહલીને એક વધારે ચેલેન્જ આપી છે. પંડ્યાએ આ વખતે કોહલીને સુપરમેન પુશઅપ્સ ચેલેન્જ આપી છે.

 


હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર સુપરમેન પુશઅપ્સનો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને વિરાટ કોહલીને ટેગ કરતાં લખ્યું હતું કે હંમેશાં તમારો સાથ મળ્યો છે, એ સાથે જ હવે રાહુલ અને કૃણાલ પંડ્યાને ટેગ કરતાં લખ્યું હતું તમે પણ આ ચેલેન્જ એક્સેપ કરજો. આગળ લખ્યું હતું કે મને પ્રેરણા આપવા ળા મારા પ્રિય કોચ હર્ષાનો વિશેષ ધન્યવાદ.

 

આ વીડિયો પર કોમેન્ટ કરતા કોહલીએ પણ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી કોહલીએ  લખ્યું હતું કે આ ખૂબ જ બેસ્ટ પ્રવૃત્તિ છે, અને કોહલીની આ કોમેન્ટને 8500થી વધારે લોકોએ લાઈક કરી છે અને કેટલા લોકોએ કોમેન્ટ પણ કર્યા છે. કોહલી હાર્દિકની પત્ની નતાશા એ પણ આ વીડિયોને પસંદ કર્યો છે અને કોમેન્ટ કરતા લખ્યું છે કે માય બાબુ ધ બેસ્ટ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS