હાર્દિક નતાશાએ કરી સ્વિમિંગ પૂલમાં મસ્તી, સોશિયલ મીડિયા પર ધૂ મચાવી રહી છે ફોટો

  • June 07, 2021 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીમ ઈંડિયાના ઓલરાઉન્ડર અને સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાની પસંદગી ઈંગ્લેંડ પ્રવાસ માટે થઈ નથી. પરંતુ તે હાલ તે વાતના ટેન્શનથી દૂર તેના પરીવાર સાથે મસ્તીથી સમય પસાર કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તાજેતરમાં કરેલી પોસ્ટ આ વાતનો પુરાવો છે. 

 

હાર્દિક તેના પરીવાર સાથે ટાઈમ સ્પેંડ કરી રહ્યો છે. તે પોતાના દીકરા સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. તેવામાં તેણે તાજેતરમાં નતાશા સાથેની તસવીરો શેર કરી છે. જેણે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS