હરભજન સિંહએ કાર છોડી ચલાવી સાયકલ

  • February 12, 2020 12:39 PM 5 views

હાલ માલજદિવ બોલિવૂડથી લઈ ક્રિકેટરો માટે ફેવરીટ વેકેશન ડેસ્ટિનેશન બની ગયું છે. તાજેતરમાં હરભજન સિંહ પોતાની પુત્રી અને પત્ની સાથે માલદીવમાં વેકેશન મનાવી રહ્યો છે. અભિનેત્રી અને ક્રિકેટરની પત્ની ગીતા બસરા તેમની તસવીરો શેર કરી રહી છે.