જાણો ક્યારે ઉજવાશે હનુમાન જયંતી, કેવી રીતે કરવા પવનપુત્રને પ્રસન્ન

  • April 05, 2020 04:07 PM 491 views

 

કળયુગમાં પણ સાક્ષાત હોય તેવા દેવતા છે હનુમાનજી. શ્રીરામના ભક્ત અને ભગવાન શિવના 11માં અવતાર એવા હનુમાનજીની ભક્ત કરવાનો પાવન પર્વ એટલે હનુમાન જયંતિ. આ વર્ષે હનુમાન જયંતિ 8 એપ્રિલ અને બુધવારએ ઉજવાશે. 

 

દર વર્ષે ચૈત્ર માસની પૂનમના દિવસે હનુમાન જયંતિ ધામધૂમથી ઉજવાય છે. પરંતુ આ વર્ષે લોકડાઉનના પગલે કોઈ મોટા ધાર્મિક આયોજનો કરવામાં આવશે નહીં. પરંતુ ભક્તો પોતાના ઘરે પૂજા કરી હનુમાનજીને પ્રસન્ન કરી શકે છે. 

 

હનુમાન જયંતિના દિવસે ઘરમાં અખંડ તેલનો દીવો પ્રજ્વલિત કરવો અને ઘરમાં સુંદરકાંડનો પાઠ કરવો. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application