ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 969 નવા કેસ, 1027 દર્દી ડિસ્ચાર્જ, 6 મોત : કુલ કેસ 172009

  • October 30, 2020 06:56 PM 790 views

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 969 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 51,657 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1027 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 6 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 172009 થયો છે. 

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 13190 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 62 દર્દીઓ છે જ્યારે 13128 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 155105 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3714 પર પહોંચ્યો છે. 
 

નવા કેસનું બ્રેકઅપ

સુરત કોપોરેશન 165
અમદાવાદ કોપોરેશન 162
વડોદરા કોપોરેશન 77
સુરત 53
રાજકોટ કોપોરેશન 51
વડોદરા 37
બનાસકાંઠા 26
મહેસાણા 26
ભરૂચ 24
નમાદા 24
રાજકોટ 23
પાટણ 22
સુરેન્રનગર 21
સાબરકાંઠા 20
અમદાવાદ 19
અમરેલી 17
ગાંધીનગર કોપોરેશન 17
જામનગર કોપોરેશન 17
મોરબી 17
ગાંધીનગર 16
પંચમહાલ 13
જામનગર 12
જૂનાગઢ 12
ગીર સોમનાથ 11
જૂનાગઢ કોપોરેશન 10
અરવલ્લી 9
ભાવનગર કોપોરેશન 9
દાહોદ 9
કચ્છ 9
આણંદ 8
દેવભૂશ્વમ દ્વારકા 6
મહીસાગર 6
ભાવનગર 5
ખેડા 5
નવસારી 4
તાપી 4
છોટા ઉદેપુર 2
પોરબંદર 1


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application