ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા 1415 કેસ, 4 દર્દીના મોત, જાણો કેટલા થયા કુલ કેસ

  • March 19, 2021 08:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્યમાં કોરોનાના કેસમાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 1415 થયો છે. આજના નવા કેસ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો  2,83,864 પર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે  04 દર્દીના મોત થયા છે. રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 948 નોંધાઈ છે. જ્યારે ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા  2,73,280 થઈ છે.  રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસો 6147 છે.

 

ક્યાં કેટલા નોંધાયા કેસ ?

 

સુરત કોપોરેશન 349
અમદાવાદ કોપોરેશન 335
વડોદરા કોપોરેશન 127
રાજકોટ કોપોરેશન 115
સુરત 101
ભાવનગર કોપોરેશન 32
મહેસાણા 26 
ખેડા 24
પંચમહાલ 20 
વડોદરા 19
ભરૂચ 18
જામનગર કોપોરેશન 18 
સાબરકાાંઠા 18
કચ્છ 17
રાજકોટ 17 
ગાાંધીનગર કોપોરેશન 15
નર્મદા 15
છોટા ઉદેપુર 14 
આણાંદ 12
દાહોદ 12
ગાાંધીનગર 12 
મહીસાગર 12
જુનાગઢ કોપોરેશન 11 
જામનગર 10
પાટણ 10
અમદાવાદ 9 
અમરેલી 9 
બનાસકાાંઠા 5 
મોરબી 5
નવસારી 4
સુરેન્દ્રનગર 4 
વલસાડ 4
અરવલ્લી 3
ગીર સોમનાથ 3 
પોરબંદર 3
ડાંગ 2
દેવભૂમિ દ્વારકા 2
તાપી 2
જુનાગઢ 1 
 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS