24 કલાકમાં રાજ્યમાં નોંધાયા 14,327 નવા કેસ, 9544 દર્દી થયા સ્વસ્થ, 180 દર્દીના મોત

  • April 30, 2021 05:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,327 કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન 9544 દર્દી સારવાર બાદ સ્વસ્થ થયા છે જ્યારે 180 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. 

 

રાજ્યમાં કોરોનાથી રિકવર થનાર લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે 9544 દર્દી કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,08,368 દર્દી કોરોનાથી સ્વસ્થ થઈ ચુક્યા છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 73.82 ટકા થયો છે.  

 

રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,37,794 થઈ છે. જેમાંથી 572 દર્દી વેન્ટીલેટર પર છે અને 1,37,222 દર્દી સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 408368 દર્દી ડીસ્ચાર્જ થયા છે જ્યારે કુલ 7010 દર્દીના મોત થયા છે. 

 

નવા નોંધાયેલા કેસ 

અમદાવાદ કોપોરેશન 5258  
સુરત કોપોરેશન 1836 
વડોદરા કોપોરેશન 639  
રાજકોટ કોપોરેશન 607   
મહેસાણા 511
જામનગર કોપોરેશન 386
સુરત 356  
જામનગર 315
ભાવનગર કોપોરેશન 242
પાટણ 241
બનાસકાાંઠા 231
દાહોદ 227
સુરેન્રનગર 227
વડોદરા 221
ભાવનગર 202
કચ્છ 186
ભરૂચ 185
ગાાંધીનગર 178
ગાાંધીનગર કોપોરેશન 171
ખેડા 169
જુનાગઢ કોપોરેશન 163
અમરેલી 146
જુનાગઢ 130
વલસાડ 130
નવસારી 128
આણાંદ 125
ગીર સોમનાથ 119
પાંચમહાલ 116
તાપી 115
મહીસાગર 105
અરવલ્લી 93
છોટા ઉદેપુર 92
મોરબી 87
સાબરકાાંઠા 82
નર્મદા 73
અમદાવાદ 61
દેવભૂમી દ્વારકા 47
પોરબાંદર 42
બોટાદ 35
રાજકોટ 29
ડાંગ 21

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS