રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા 872 કેસ, 10 દર્દીના મોત : રાજ્યના કુલ કેસ 41,027

  • July 11, 2020 07:14 PM 1199 views

રાજ્યમાં કોરોનાના નવા 872 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 502 દર્દી સ્વસ્થ થયા છે જ્યારે 10 દર્દીના મૃત્યુ થયા છે. આજના નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 

 

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 10,308 છે. આ એક્ટિવ કેસમાંથી 10,235 દર્દી સ્ટેબલ છે જ્યારે 73 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 28,685 દર્દી ડીસ્ચાર્જ થયા છે જ્યારે 2034 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. 

 

આજે નોંધાયેલા નવા કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 180 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 166 કેસ છે. 

 

નવા નોંધાયેલા કેસનું બ્રેકઅપ

સુરત કોપોરેશન 180
અમદાવાદ કોપોરેશન 166
સુરત 90
વડોદરા કોપોરેશન 42
ભાવનગર કોપોરેશન 37
વડોદરા 30
રાજકોટ કોપોરેશન 29
ભરૂચ 23
ખેડા 20
મહેસાણા 19
નિસારી 17
વલસાડ 17
જુનાગઢ કોપોરેશન 16
ગાંધીનગર 14
ગાંધીનગર કોપોરેશન 14
અમદાવાદ 12
બનાસકાંઠા 12
ભાવનગર 12
રાજકોટ 12
કચ્છ 10
સુરેન્દ્રનગર 10
જામનગર 9
સાબરકાંઠા 9
આણંદ 8
ગીર સોમનાથ 8
જુનાગઢ 8
મોરબી 7
નર્મદા 7
મહીસાગર 6
પંચમહાલ 5
પાટણ 5
અમરેલી 4
અરિલ્લી 4
દાહોદ 3
બોટાદ 2
જામનગર કોપોરેશન 2
છોટા ઉદેપુર 1
દેવભૂમિ દ્વારકા 1
પોરબંદર 1


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application