ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1136 નવા કેસ, 24 દર્દીના મોત : રાજ્યના કુલ કેસની સંખ્યા 62,574

  • August 01, 2020 07:01 PM 1190 views

 

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1136 કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન 24 દર્દીના મોત થયા છે જ્યારે 875 દર્દી ડીસ્ચાર્જ થયા છે. 

 

રાજ્યમાં કુલ 26,303 ટેસ્ટ થયા તેમાંથી 1133 ગુજરાતના વિવિધ જિલ્લાના અને 3 અન્ય રાજ્યના એમ કુલ 1136 પોઝિટિવ દર્દી નોંધાયા છે. 

 

ગુજરાતમાં 73.16 ટકાના રિકવરી રેટ સાથે અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ દર્દીમાંથી 45,782 દર્દી ડીસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 14,327 છે. આ દર્દીઓમાંથી 78 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2465 દર્દીના અવસાન થયા છે. 

 

નવા કેસનું બ્રેકઅપ
 

સુરત કોપોરેશન 214
અમદાવાદ કોપોરેશન 137
વડોદરા કોપોરેશન 76
રાજકોટ કોપોરેશન 55
સુરત 48
મહેસાણા 46
જામનગર કોપોરેશન 40
ગીર સોમનાિ 37
જુનાગઢ કોપોરેશન 32
રાજકોટ 32
દાહોદ 30
સુરેન્રનગર 29
ભાવનગર 28
ગાંધીનગર 20
ખેડા 20
કચ્છ 20
નમાદા 19
વડોદરા 19
બનાસકાંઠા 17
વલસાડ 17
ભરૂચ 16
ભાવનગર કોપોરેશન 16
મોરબી 16
પાટણ 14
બોટાદ 13
આણંદ 12
સાબરકાંઠા 12
અમરેલી 11
મહીસાગર 11
નવસારી 11
જુનાગઢ 10
પોરબંદર 10 
ગાંધીનગર કોપોરેશન 9
પંચમહાલ 9
અમદાવાદ 8
છોટા ઉદેપુર 7
દેવભૂસ્મ દ્વારકા 4
અરવલ્લી 3
ડાંગ 2
જામનગર 2
અન્ય રાજ્ય 3

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application