ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 987 નવા કેસ 1083 ડિસ્ચાર્જ 4 મોત : કુલ કેસ 171040

  • October 30, 2020 04:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 987 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 52989 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1083 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 4 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 171040 થયો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 13254 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 61 દર્દીઓ છે જ્યારે 13193 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 154078 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3708 પર પહોંચ્યો છે. 
 

નવા કેસનું બ્રેકઅપ

સુરત કોપોરેશન 162
અમદાવાદ કોપોરેશન 159
વડોદરા કોપોરેશન 79
રાજકોટ કોપોરેશન 57
સુરત 51
રાજકોટ 39
વડોદરા 38
મહેસાણા 33
બનાસકાંઠા 28
નર્મદા 27
કચ્છ 21
પાટણ 21
સાબરકાંઠા 20
જામનગર કોપોરેશન 18
સુરેન્રનગર 18
ગાંધીનગર 17
ગાંધીનગર કોપોરેશન 17
અમરેલી 15
ગીર સોમનાથ 15
જુનાગઢ 13
પંચમહાલ 13
અમદાવાદ 12
ભાવનગર કોપોરેશન 12
ખેડા 12
મોરબી 12
અરવલ્લી 11
જામનગર 10
જુનાગઢ કોપોરેશન 10
આણંદ 9
ભરૂચ 7
ભાવનગર 6
દેવભૂશ્વમ દ્વારકા 6
છોટા ઉદેપુર 4
દાહોદ 3
નવસારી 3
તાપી 3
બોટાદ 2
મહીસાગર 2
પોરબંદર 2


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application