આજે રાજ્યમાં નવા કેસ કરતાં ડિસ્ચાર્જ વધ્યા, 24 કલાકમાં 12,995 દર્દી થયા સ્વસ્થ, નવા કેસ 12,955

  • May 06, 2021 05:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 12,955 કેસ નોંધાયા છે જ્યારે 12995 દર્દી સ્વસ્થ થયા છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 75.37 જેટલો થયો છે. જ્યારે આ સમય દરમિયાન 133 દર્દીના મોત થયા છે. 

 

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 148124 છે જેમાંથી સ્ટેબલ હાલતમાં 147332 દર્દી છે જ્યારે વેન્ટીલેટર પર 792 દર્દી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 7912 દર્દીએ જીવ ગુમાવ્યો છે જ્યારે કુલ ડીસ્ચાર્જ 477391 થયા છે. 

 

નવા નોંધાયેલા કેસ 

અમદાવાદ કોપોરેશન 4174  
સુરત કોપોરેશન 1168  
વડોદરા કોપોરેશન 722
મહેસાણા 525
જામનગર કોપોરેશન 398  
રાજકોટ કોપોરેશન 391  
વડોદરા 385
જામનગર 339
ભાવનગર કોપોરેશન 307
સુરત 289
પાંચમહાલ 237
નવસારી 216
દાહોદ 198
સુરેન્રનગર 195
જુનાગઢ 193
ગીર સોમનાથ 192
જુનાગઢ કોપોરેશન 189
મહીસાગર 188
ખેડા 180
કચ્છ 173
રાજકોટ 170
ગાાંધીનગર 157
આણાંદ 157
અમરેલી 156
બનાસકાાંઠા 156
પાટણ 154
ગાાંધીનગર કોપોરેશન 148
સાબરકાાંઠા 147
અરવલ્લી 124
છોટા ઉદેપુર 118
વલસાડ 118
તાપી 113
મોરબી 92
ભરૂચ 91
નર્મદા 89
ભાવનગર 84
અમદાવાદ 74
દેવભૂમી દ્વારકા 58
પોરબંદર 44
ડાંગ 20
બોટાદ 18

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS