ગુજરાતમાં 24 કલાકમાં 1073 નવા કેસ, 23 દર્દીના મોત, 1046 દર્દી ડીસ્ચાર્જ : રાજ્યમાં કુલ કેસ 66,777

  • August 05, 2020 07:20 PM 663 views

 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1073 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 66777 પર પહોંચ્યો છે.  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 23 દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે રાજ્યભરમાંથી આ સમય દરમિયાન કુલ 1046 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સારવાર બાદ કુલ 49405 દર્દી સ્વસ્થ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા હાલ  14815 છે.

 

હાલ જે દર્દી સારવારમાં છે તેમાંથી 14,739 દર્દી સ્ટેબલ છે જ્યારે 76 દર્દી વેન્ટીલેટર પર છે. અત્યાર સુધીમાં કોરોનાએ રાજ્યના 2557 દર્દીનો ભોગ લીધો છે. 

 

નવા કેસનું બ્રેકઅપ
 

સુરત કોપોરેશન 187
અમદાવાદ કોપોરેશન 143
વડોદરા કોપોરેશન 98
રાજકોટ કોપોરેશન 60
સુરત 50
જામનગર કોપોરેશન 45
અમરેલી 30
કચ્છ 27
ભાવનગર કોપોરેશન 26
મહેસાણા 24
મોરબી 24
સુરેન્રનગર 22
ભરૂચ 21
ભાવનગર 21
જુનાગઢ કોપોરેશન 20
રાજકોટ 20
અમદાવાદ 18
દાહોદ 18
પંચમહાલ 18
પોરબંદર 17
વડોદરા 17
ગાંધીનગર 16
બોટાદ 14
ખેડા 14
બનાસકાંઠા 13
આણંદ 12
ગાંધીનગર કોપોરેશન 11
નવસારી 11
સાબરકાંઠા 11
પાટણ 10
ગીર સોમનાથ 9
મહીસાગર 9
નમાદા 8
તાપી 8
વલસાડ 7
જુનાગઢ 5
અરવલ્લી 3
છોટા ઉદેપુર 2
ડાંગ 2
દેવભૂસ્મ દ્વારકા 1
જામનગર 1


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application