24 કલાકમાં ગુજરાતમાં નોંધાયા 1092 કેસ, 1046 દર્દી થયા ડીસ્ચાર્જ, 18 દર્દીના મોત : કુલ કેસ 75482

  • August 13, 2020 07:33 PM 1077 views

 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1092 કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન કુલ 1046 દર્દી સ્વસ્થ થયા છે જ્યારે 16 દર્દીના મોત નીપજ્યા છે. આજના કુલ કેસમાં સૌથી વધુ કેસ સુરતના 251, અમદાવાદમાં 166 અને રાજકોટમાં 95 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યના કુલ કેસ 75482 થયા છે.  રાજ્યમાં નોંધાયેલા કુલ 75482 કેસમાંથી સ્વસ્થ થનાર દર્દી 58439 છે, જ્યારે હાલ રાજ્યમાં એક્ટિવ કેસ 14,310 છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application