કયા અનાજનું સેવન કરવાથી ડાયાબિટીસ થશે કંટ્રોલ 

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આખા અનાજનું સેવન શરીર માટે ઘણા બધી રીતે લાભકારક હોય છે ઘઉં આ અનાજનો મુખ્ય સ્ત્રોત છે પરંતુ કરવામાં આવે છે ત્યારે તેના ફાઈબરની સાથે સાથે તેમાં ઘણા બધા પોષક તત્વોનો નાશ થાય છે માટે ઘઉંને રીફાઈન કર્યા બાદ માત્ર મેંદો બચી જાય છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે.

 

 જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે તેનું સેવન કરવાથી ડાયાબિટીસ જેવી બીમારીઓના શિકાર પણ બની શકો છો ઘઉં સિવાય એવા ઘણા છે તમને ડાયાબિટીસ જેવી બીમારીઓથી બચાવી રાખવામાં મદદગાર સાબિત થાય છે તો આવો જાણીએ તેના વિશે વિગતવાર.


ઘઉં

 

 ઘઉંની રોટલી ખાવાથી શરીરને પચવામાં સમય લાગી શકે છે, જેના કારણે શરીરમાં શર્કરાની માત્રા ધીમેધીમે વધી જાય છે જેના કારણે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય  તેમનું બ્લડ શુગર લેવલ ઝડપથી વધતું નથી, પરંતુ શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા બરાબર જળવાઈ રહે છે.

 

દલિયા

 

ઘઉં સિવાય દરિયાનો સેવન પણ તમારા સ્વાસ્થ્ય માટે લાભકારક હોય છે નાસ્તામાં આપવામાં આવેલા દરિયા લાંબા સમય સુધી તમારૂ પેટ ભરેલુ રહે છે જેના કારણે તમારું વજન પણ બેલેન્સ રહે છે. વજન એકમાત્ર સંતુલિત હોવાના કારણે તમને બ્લડશુગર કે પછી હાઇબ્લડપ્રેશર જેવી ઘણી બીમારીઓ થતી નથી.


ઓટ્સ

 

આખા અનાજની રીતે આપણે ઓટ્સ પણ ખાઈ શકીએ છીએ કે એ બ્લડશુગર સિવાય શરીરના કોલેસ્ટ્રોલ લેવલ સુગર લેવલ અને વજનને કન્ટ્રોલમાં રાખવામાં મદદરૂપ થાય છે.

 

જુવારની રોટલી

 

ડાયાબિટીસના દર્દીઓ માટે બાજરાના રોટલા હોય છે તેની સાથે ફૂડની એલર્જીની સમસ્યા હોય છે તેમને પણ જુવાની રોટલી ખાવી જોઈએ જુવાર સિવાય ચણાના લોટની રોટલી પણ લાભકારક રહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS