કોરોનાની લડાઈમાં ખડે પગે રહેતા કર્મચારી માટે સરકારે આપ્યા રાહતના સમાચાર

  • April 07, 2020 02:58 PM 846 views

  • કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાના કહેર સામે ખડે પગે રહેતા કર્મચારી માટે સરકારે આપ્યા રાહતના સમાચાર

રાજ્યના મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કોરોનાની મહામારી વચ્ચે સતત કર્મચારીઓ કામગિરી કરે છે કોરોનાનાં કહેરમાં જો પોલીસ કર્મચારીઓનુ મોત થાય તો 25 લાખની આપવાની જાહેરાત કરી હતી.જોકે મહેસુલી અને નગરપાલિકા અને મનપાની કર્મચારીઓ અથવા કોરોના સંબંધિત કામગીરી કરતા રાજ્ય સરકારના કોઈ પણ કર્મચારીને ફરજ પર હોય અને કોરોના પોઝીટીવ થાય અને અવસાન થાય તો તેમના પરીવારને 25 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application