ગુજરાતના કોરોના કેસના અપડેટ માટે રાજ્ય સરકારે ડેશબોર્ડ શરૂ કર્યું

  • March 26, 2020 11:25 AM 2140 views


રાજ્યમાં કોરોનાના કેસની તમામ માહિતી જનતાને સમયસર મળી રહે તે માટે રાય સરકાર દ્રારા ડેશબોર્ડ શરૂ કરવામાં આવ્યું છે. ડેશબોર્ડ દિવસમાં બે વખત અપડેટ કરાશે

નીચે ની લિંક પર ક્લિક કરવા થી લિંક ખુલશે  gujcovid19.gujarat.gov.in