ગણતંત્ર દિવસ પર ગૂગલે બનાવ્યું વિશેષ ડૂડલ, ભારતના વિકાસનું કર્યું વર્ણન

  • January 26, 2021 08:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત આજે પોતાનો 72 મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. ભારતની સંસ્કૃતિ, શક્તિ અને વિકાસ રાજપથ પર 26 જાન્યુઆરીએ દર્શાવવામાં આવ્યો છે, જે દરેક ભારતીય માટે ગૌરવની વાત છે. આ દરમિયાન ગૂગલે ભારતના 72માં પ્રજાસત્તાક દિન નિમિત્તે પોતાનું વિશેષ ડૂડલ પણ બનાવ્યું છે. ગૂગલનું ડૂડલ સમગ્ર ભારતની સંસ્કૃતિ અને વારસોને બતાવી રહ્યું છે. ભારત તેમાં વિકાસ તરફ દોરી જતો જોવામાં આવે છે.
 

ગૂગલ આ વિશેષ ડૂડલ પર ક્લિક થતાંની સાથે જ એક નવું ગૂગલ પેજ ખુલશે. આ પેજ સંપૂર્ણ રીતે ભારતના પ્રજાસત્તાક દિવસ પર આધારિત છે. તેમાં ફોટા, સમાચાર, માહિતી અને અન્ય સામગ્રી શામેલ છે જેને લોકો સરળતાથી વાંચી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application