કાજલ અગ્રવાલે શેર કરી ગ્લેમરસ ફોટો, મળી રહી છે લાખો લાઈક્સ

  • May 13, 2021 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભિનેત્રી કાજલ અગ્રવાલ તેની લાઈફસ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે. સાઉથથી બોલિવૂડ સુધી પોતાની છાપ છોડી ચૂકેલી કાજલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના લેટેસ્ટ ફોટો પણ આ રીત જ ધૂમ મચાવી રહ્યા છે. 

 

નવા શેર કરેલા ફોટોમાં તેણે લાઈટ ચોકલેટ કલર ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. તેની સાથે તેણે ટ્રાન્સપરન્ટ હાઈ હીલ ફૂટવેર પહેર્યા છે. આ તસવીરોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેને લાખો લાઈક્સ મળી રહી છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS