ગરમીઓ શરૂ થતાં રસોડામાં નાની નાની કીડીઓ નજરે પડવા લાગે છે, કોઈપણ મીઠા પદાર્થ હોય તો તેને કેરીથી દૂર રાખો મુશ્કેલી ભર્યું કામ છે. મુસીબત તો ત્યારે થઇ જાય છે કે જ્યારે લોટના ડબ્બામાં કેટલી ઘુસી પણ ઘુસી જાય છે, પોતાના ઘરમાં તમે કર્યો થી ઘરે જાવ છું અને સમસ્યા અનુભવો છો ત્યારે તમને કેટલાક એવા નુસખાઓ જણાવીશું કે જે ઘરમાં રહેલી ચીજવસ્તુ દ્વારાજ તેમાંથી રાહત અપાવશે.
બેકિંગ સોડા
રસોડામાં કે ઘરના કોઈ પણ ખૂણામાં કીડીઓની કરી રહી હોય કે એકત્ર થઇ રહ્યું હોય ત્યારે અડધી ચમચી બેકિંગ સોડા નાખી દો અને બેકિંગ સોડાની સુગંધથી કીડીઓ ઘરમા તો શું ઘરમાંથી બહાર ભાગી જશે. આ સિવાય તમે કીડીઓ જ્યાં વધી રહી છે ત્યાં હળદરનો પાવડર નાખી દેશો તો પણ ગણતરીની મિનિટોમાં દૂર ભાગી જશે.
લીંબુની છાલ
જ્યારે લીંબુનો ઉપયોગ કરો ત્યારે તેના બદલે નહીં અને આ છોકરાને રસોડામાં જ્યાં નીકળતી હોય તે જગ્યા પર રાખી દો તમે જોશો કે રાતોરાત રસોડામાંથી કીડીઓ ગાયબ થઈ જશે.
વિનેગર
વિનેગરમાં બેકિંગ સોડા મિક્સ કરી અને રસોડાની સેલ્ફ પર પોતુ મારી દો, જ્યાં કેરીઓ ના આવતી હોય. તમે ઈચ્છો તો અઠવાડિયામાં એક વખત આખા ઘરમાં વિનેગાર અને બેકિંગ સોડા પાણીથી પોતું મારી શકો છો કીડા-મકોડા ઉપરાંત ધીમે-ધીમે કીડીઓ માંથી પણ છુટકારો અપાવે છે.
ફુદીના
મોદીના પાંદડાં અને સૂકી અને ખાંડ ના ડબ્બા કે મીઠાઈ વાળા ડબ્બામાં રાખી દો ફુદીનાની સુગંધથી કીડીઓ દૂર ભાગે છે.
તમાલપત્ર
મોદીના ની જેમ તમાલપત્ર પણ ખાંડ અને દાળના ડબ્બામાં રાખી શકો છો જેના કારણે કીડીઓ કે દાળમાં કે ખાંડ માં આવશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationકોરોનાના કહેર વચ્ચે આજે અનેક વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ
April 21, 2021 10:13 AMજાણો ગુજરાત હાઇકોર્ટે સી.આર.પાટિલ અને હર્ષ સંઘવીને બે સપ્તાહમાં શેનો જવાબ આપવા કહ્યું
April 21, 2021 09:58 AMથલાઈવી ફિલ્મ માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ થશે : કંગના
April 21, 2021 09:53 AMદિલ્હી કેપિટલ્સ સામે હાર્યા બાદ રોહિત શર્માને વધુ એક ઝટકો : ફટકારાયો રૂ.12 લાખનો દંડ
April 21, 2021 09:17 AMકોરોનાનો નવો રેકોર્ડ : પહેલીવાર એક જ દિવસમાં 2 હજાર થી વધુ મોત અને 3 લાખ નવા પોઝિટિવ કેસ
April 21, 2021 08:55 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech