રાજ્ય શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાના માતાનું 94 વર્ષની વયે નિધન

  • March 10, 2021 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના માતાનું આજે અવસાન થયું હતું. 94 વર્ષીય કમળાબાએ આજે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર મળતાં જ ભુપેન્દ્રસિંહ તેમના ઘરે જવા રવાના થયા હતા. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS