ગાંધીજીના ગામમાં ખુલ્લામાં શૌચમુકતના દાવાની હાંસી

  • February 14, 2020 02:39 PM 52 views

ગાંધીજીની જન્મભુમિ પોરબંદરમાં સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે અને કેન્દ્ર સરકારે એવું જાહેર કર્યુ છે કે, ગુજરાત એ ભારતમાં પ્રથમ ખુલ્લામાં શૌચમુકત રાજય છે અને પોરબંદરને તો ર૦૧૮માં જ ૧૦૦ ટકા શૌચાલયયુકત જીલ્લો જાહેર કરીને લોકો જાહેરમાં શૌચક્રિયા કરતા નથી તેવું તત્કાલીન તંત્રએ જાહેર કરી દીધું હતું પરંતુ પોરબંદરની ચોપાટી નજીક લેવાયેલી આ તસ્વીર સરકારના દાવાની હાંસી ઉડાડે છે જયાં માત્ર ૧૦૦ મીટરના વિસ્તારમાં પાંચ લોકો ખુલ્લી હવામાં શૌચક્રિયા કરી રહેલા કેદ થયા છે. પોરબંદરના સોશ્યલ મીડીયામાં આ તસ્વીરે ભારે ધુમમચાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application