રાજકોટમાં પ્રભાતિયા સાથે ગાંધી દર્શન શરૂ

  • October 28, 2020 02:04 AM 323 views

રાજકોટ મહાપાલિકાએ લોકડાઉનથી બંધ કરેલું મહાત્મા ગાંધી મ્યુઝિયમ અનલોક-5 અંતર્ગત આજથી જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે. મ્યુઝિયમ લોકડાઉન થઇ શકે પરંતુ ગાંધી વિચારને કોઇ લોકડાઉન ન કરી શકે કારણ કે ગાંધી વિચારો સદા અનલોક છે, સદાકાળ અને સર્વત્ર પ્રસ્તુત છે. જે રીતે તસ્વીરમાં ગાંધી મૂર્તિની સફાઇ થઇ રહી છે તે રીતે દિમાગની સફાઇ કરવામાં આવે તો ગાંધી વિચારો તેમાં પ્રવેશી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application