શું તમે જાણો છો કે આ ફળોનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે બની શકે છે ખતરનાક 

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ડાયાબિટીસના દર્દીઓની દવાઓ ની સાથે તેના ડાયટનું ધ્યાન રાખવું ખૂબ જ અગત્યનું છે, મોટાભાગે ડાયાબિટીક લોકો સવારે ફળોનો નાસ્તા તરીકે ઉપયોગ કરતા હોય છે, પરંતુ કેટલાક ફળ એવા છે જેને ખાવાથી ડાયાબિટીસના દર્દીઓએ દૂર રહેવું જોઈએ.

 

કેળા

કેળાને  એનર્જી ફ્રુટ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે શુગર લેવલને વધારીને  તરત જ શરીરને બુસ્ટ કરે છે, આ માટે કવોલેટી ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખરાબ માનવામાં આવે છે.

 

કેરી

 

કેરીની અંદર 45 ગ્રામ નેચરલ શુગર રહેલી છે ,એવામાં ડાયાબિટીસના દર્દીઓ માટે બે કેરી આરોગવી  પણ ખતરનાક છે.

 

ચેરી

 

એક ચેરીમાં 18 ગ્રામ ખાંડ રહેલી હોય છે. મીઠી ચેરી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ હાનિકારક છે.

 

દ્રાક્ષ

 

એક કપ દ્રાક્ષ ખાવા પર શરીરમાં 23 ગ્રામ ખાંડ રહી જાય છે, જો તમે ડાયાબિટીસના દર્દી હોય તો આ ફળને સીમિત માત્રામાં જ આરોગવો જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS