5 ઓગસ્ટ થી પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ ખેડશે, માન્ચેસ્ટરમાં રમાશે પ્રથમ ટેસ્ટ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ બે સોમવારે પાકિસ્તાનનો ઇંગ્લેન્ડના પ્રવાસ ઓગસ્ટથી શરૂ થવાની પુષ્ટિ કરી છે. ત્રણ ટેસ્ટમાં પ્રથમ મેચ ઓલ્ડટ્રેફ્રડ મેદાનમાં રમાડવામાં આવશે. ત્યારબાદ બીજો મેચ સાઉથ મપmમાં 13 અને 21 ઓગસ્ટે રમાડવામાં આવશે. ટેસ્ટ મુકાબલા 28 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે રમાડવામાં આવશે.

 

પાકિસ્તાનની ટીમની રોડ વોર્શેસ્તશાયરમાં 14 દિવસ માટે કવોરેન્ટનમાં રહેશે અને પછી 13 જુલાઈના રોજ ડરબીશાયર કાઉન્ટી મેદાનમાં શિફ્ટ કરવામાં આવશે. પાકિસ્તાન પ્રવાસ પહેલા ઇંગ્લેન્ડ ત્રણ વન-ડે મેચની સિરીઝ રમશે.

 

આ સિરીઝ 3 જુલાઈથી શરૂ થશે અને ત્રણે મેચ સાઉથમેપટન માર મારવામાં આવશે સીરીઝનો બીજો મેચ ઓગસ્ટ અને ત્રીજો મેચ 4 ઓગસ્ટના રોજ રમાડવામાં આવશે. પાકિસ્તાનના 20 સભ્યોની ટીમ 28 જૂનના રોજ ઈંગ્લેન્ડ પહોંચી હતી.

 

ત્યારબાદ બાકીના સભ્યો ના કુળદેવી 3 જુલાઈએ  ઈંગ્લેન્ડ પહોંચ્યા હતા. પાકિસ્તાનના ત્રણ ક્રિકેટર સોમવારે પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું આ ત્રણેય ખેલાડીઓ 8 જુલાઇએ ઇંગ્લેન્ડ પહોંચશે. પાકિસ્તાનના પૂર્વક કેપ્ટન સોઈબ મલિક 24 જુલાઈએ પોતાની ટીમ સાથે જોડાશે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતમાં પોતાના પરિવાર સાથે મળવા માટે થોડા દિવસ માટે મંજૂરી આપી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS