સાવરકુંડલા માંથી નકલી મહિલા PSI ધરપકડ

  • April 07, 2020 08:53 PM 1244 views

 

સાવરકુંડલા માંથી પોલીસ દ્વારા મહિલા PSI તરીકે ખોટી ઓળખ બતાવતી નકલી પી.એસ.આઇ મહિલાની ધરપકડ કરી.
લોકોને ખોટી રીતે લોકડાઉનનો ભંગ કર્યો છે એવું કહીને ધમકાવતી હતી..


નકલી PSI તરીકે વિલાસબેન એન. બલદાણીયા.. પબ્લિક ઉપર રોફ જમાવી, બે વ્યક્તિઓને પકડીને GRDને સોંપવા જતા ભાંડો ફુટ્યો..

અગાઉ સોશિયલ રિપોર્ટર, માનવ અધિકાર કચેરીથી આવુ છું તેમ કહી લોકોમાં રોફ જમાવતી હતી..
સાવરકુંડલા પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application