દિલ્હીમાં 2 મહિના સુધી મળશે ફ્રી અનાજ, ઓટો-ટેક્સીવાળાના મળશે 5000

  • May 04, 2021 09:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીમાં કોરોનાના કેસ ફાટી નીકળવાના કારણે લાદવામાં આવેલા લોકડાઉનમાં નાણાંકીય કટોકટીનો ભોગ બનેલા નબળા વર્ગના લોકો માટે મુખ્યમંત્રી કેજરીવાલની સરકારે મંગળવારે બે મોટા નિર્ણયો લીધા હતા. આ અંતર્ગત દિલ્હીમાં આશરે 72 લાખ રેશનકાર્ડ ધારકોને બે મહિના માટે મફત અનાજ આપવામાં આવશે. આ સિવાય કેજરીવાલ સરકારે એવો નિર્ણય પણ કર્યો છે કે તે ઓટો-ટેક્સી ડ્રાઇવરોને 5-5 હજાર રૂપિયાની આર્થિક સહાય પણ કરશે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021