આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
જામનગર: લાલપુરમાં પાના ટીંચતી મહિલા સહિત ચારની અટક લાલપુરના ખોજા મસ્જીદની પાછળ ગલીમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા મહિલા સહિત ચારની અટકાયત કરવામાં આવી હતી.લાલપુરમાં ગંજીપતા વડે જુગાર રમાય છે એવી હકીકત આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડી તિનપતીનો જુગાર રમતા ઉગમણા ઝાપા પાસે રહેતા અસલમ ગુલમામદ અખાણી, મસ્જીદ પાછળ રહેતા આરીફ સુલેમાન ખત્રી, હુશેની ચોકમાં રહેતા ફીરોજ તાલબ સુભણીયા અને લાલપુરના રાભીયાબેન રજાક છાંટબારની અટક કરી રોકડા ૪૪૯૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
ગોંડલમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરે ધમધમતી જુગાર ક્લબ પર રાજકોટ રેન્જ આઈજી ટીમના દરોડા, 13 મહિલા રંગેહાથ ઝડપાઈ, 6 પોલીસકર્મીની બદલી
આસારામે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, જાણો કોર્ટ ક્યારે સુનાવણી કરશે
ગિલના માસ્ટર પ્લાનથી ઇંગ્લેન્ડની ટીમ ઢેર, શ્રેયસ ઐયરે કેપ્ટનશીપ શીખવી જોઈએ; જાણો કઈ સ્ટ્રેટેજી કામ કરી ગઈ
ઈરાની હુમલાથી હોર્મુઝમાં ભારતીયના મોત પર ભારત લાલઘૂમ, કહ્યું- જહાજોને નિશાન બનાવવાનું બંધ કરો
મોદી સરકાર ફક્ત 5% વ્યાજે લોન આપી રહી છે, કોઈ ગેરંટીની જરૂર નહીં, જાણો યોજનાની વિગતો
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech