આ 4 વસ્તુનું જે કરે સેવન તેનાથી દૂર રહે બધા ચેપ

  • April 04, 2020 02:50 PM 489 views


 
હાલ જ્યાં જુઓ ત્યાં કોરોનાની જ ચર્ચા છે. તેવામાં દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા લાગ્યા છે. મહામારી એવા કોરોનાના કારણે કેટલાક લોકોને તો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. કોરોનાનો માર સૌથી વધુ એ લોકોને પડે છે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તો આજે તમને જણાવીએ એવી 4 વસ્તુઓ વિશે જેને રોજ ખાવાથી તમારી ઈમ્યૂનિટી સુપર સ્ટ્રોગ રહેશે. 
 

 

ગાજર 
ગાજરમાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.  તેથી તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વધે છે. તમે ગાજરને અલગ અલગ રીતે ડાયટમાં સામેલ કરી શકો છો. જેમકે સલાડમાં, જ્યૂસ બનાવીને કે પછી શાક તરીકે. 

કોથમીર
કોઈપણ પ્રકારની લીલી ભાજી સ્વાસ્થ્ય માટે ઉત્તમ જ ગણાય છે. પરંતુ તેમાં સૌથી બેસ્ટ છે કોથમીર. તે શરીરને સંક્રમણથી બચાવે છે.   


કેળા 
કેળા એક બેસ્ટ બ્રેકફાસ્ટ છે, તેનાથી ઈમ્યૂન સિસ્ટમ ઝડપથી બૂસ્ટ થાય છે.  

દૂધ
દૂધને હળદર ઉમેરીની પીવાથી થતા લાભ તો હવે આયુષ મંત્રાલય પણ કહી ચુક્યું છે. તેથી રોજ સવારે અને સૂતા પહેલા ગોલ્ડન મિલ્કનો એક ગ્લાસ જરૂરથી પી લેવો. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application