જામકંડોરણામાં ચાર ઈંચ વરસાદ ફોફળ ડેમમાં સવા ફૂટની આવક

  • September 13, 2021 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામકંડોરણામાં ગત રાત્રીથી સતત મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ગત રાત્રીથી અવિરત મેઘસવારી ચાલુ છે જે રાત્રી દરમિયાન આજે સવારના આઠ વાગ્યા સુધીમાં જામકંડોરણામાં ૧૦૩ મીમી વરસાદ વરસી ગયો છે આ સાથે મોસમનો કુલ વરસાદ ૩૮૨ મીમી થયેલ છે હજુ પણ માહોલ છે અને સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર પંથકમાં આ સારા વરસાદના પરિણામે જામકંડોરણાના ફોફળ ડેમમાં સાડા છ ફૂટ નવા પાણીની આવક થતા ફોફળ ડેમની સપાટી હાલ ૧૪.૫૦ સાડા ચૌદ ફૂટે પહોંચી છે હજુ આવક ચાલુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS