પૂર્વ મુક્કેબાજ ડીકોસિંહ કોરોના પોઝેટીવ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લીવર કેન્સરથી ઝઝૂમી રહેલા એશીયાઈરમતના ગોલ્ડમેડલ વિજેતા પૂર્વ મુક્કેબાજ ડીકો સિંહનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે.જેના કારણે ત્તેની સ્વસ્થ્ય સમ્બંધી જટિલતાઓ વધી ગઈ છે.

 

૪૧ વર્ષના આ મુક્કેબાજ આ મહીના ની શરૂઆતમાં રેડીએશન થેરપી માટે દિલ્હી લાવવામાં આવ્યા હતા પરંતુ ફરીથી કમળો થવાના કરને તેમને પોતાના રાજ્ય મણીપુર મોકલી દેવામાં આવ્યા હતા.

 

સુત્રોના જણાવ્યા પ્રમાણે જયારે તેઓ દિલ્હીથી રવાના થયા હતા. જયારે તપાસમાં તે નેગેટીવ હતા પરંતુ મણીપુર ગયા બાદ તેમનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો. મણીપુર સરકારે પ્રેસમાં જાહેર કરેલા રીપોર્ટમાં તેમનું નામ આવ્યું છે.

 

 જયારે આ મુકેબજ જણાવે છે કે રાજ્ય સરકાર કોરોના ના દર્દીઓના નામ જાહેર કરતી નથી. રાજ્ય સરકારે જણાવ્યું છે કે  તેમની સ્થિતિ સ્થિર છે. અને તેમને રીસ્મના ક્ષેત્રીય સારવાર સંસ્થાન ઇમ્ફાલ સ્થિત કેન્દ્રમાં સ્થાનાંતર કરી દેવામાં આવશે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS