આગામી લોકસભા સામાન્ય ચુંટણી/2024 અનુસંધાને CAPFs (પોલીસ દળ) તથા સીટી એ પોસ્ટે ના પોલીસ સ્ટાફ દ્વારા ચુંટણી માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને સમગ્ર ચુંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને કોઈ અન્છિનીય બનાવ ન બને તે માટે સીટી એ પોસ્ટે પોલીસ સ્ટાફ તેમજ CAPFs અધિકારી તથા જવાનો એ દરબારગઢ પાંચહાટડી ગુજરાતી વાડ પટણીવાડ કોળી વાસ ખાટકીવાડો ભોયવાડો વાઘેરવાડો મોતીસાર શાકમાર્કેટ દરબારગઢ પોલીસ ચોકી સુધી કલાક 11.00 થી 12.45 દરમ્યાન ફુટ પેટ્રોલીંગ કરવામાં આવે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech