તહેવારમાં રાજકોટ મનપાની ફૂડ શાખા એક્શન મોડમાં : ખાદ્યચીજનું વેંચાણ કરતા 20 ધંધાર્થીઓ પર દરોડા

  • April 22, 2023 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આજે તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપાની ફૂડ વિભાગની ટીમ એક્શન મોડમાં આવી છે. શહેરના અલગઅલગ વિસ્તારમાં આજે ચેકીંગ હાથ ધરાયું હતું. શહેરના રેલનગર મેઇન રોડથી સાધુવાસવાણી કુંજ રોડ વિસ્તારમાં આવેલા ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૦ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૪ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.


ફૂડ વિભાગ દ્વારા આ સ્થળે હાથ ધરાયું ચેકીંગ :


1. જય ભોલે જનરલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના

2. જય રામનાથ જનરલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના

3. મઢૂલી નાસ્તા સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના

4. શ્રી પૃષ્ટી જનરલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના

5. આવકાર જનરલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના

6. હાઉસ ઓફ ફ્લેવર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના

7. વેલનેસ મેડિકલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના

8. શક્તિ જનરલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના

9. ક્રિષ્ના મેડિકલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના

10. ગિરિરાજ એન્ટરપ્રાઇઝ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

11. શિવાંગી સુપર માર્કેટ

12. નીલકંઠ એન્ટરપ્રાઇઝ

13. શિવમ અમુલ પાર્લર

14. શ્રી હરિ સુપર માર્કેટ

15. અમૃત દીનદયાલ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર

16. બાપા સીતારામ કોલ્ડ્રિંક્સ

17. મઢૂલી મેડિકલ સ્ટોર્સ

18. ચામુંડા ફરસાણ

19. શ્રીજી ડ્રાયફ્રૂટ & નમકીન

20. નવરંગ ડેરી ફાર્મ


આ સ્થળેથી લેવાયા નમૂના


ફુડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ 3 નમૂના લેવામાં આવ્યા..

1. રાજભોગ શિખંડ (લુઝ) : સ્થળ -જે.જે. સ્વીટ્સ & ડેરી ફાર્મ, સીતારામ     સોસાયટી, બારદાન ગલી, ફાટકની બાજુમાં, મોરબી રોડ, રાજકોટ.

2. આઈસ ગોલાનું બટર સ્કોચ ફ્લેવર સીરપ (લુઝ) : સ્થળ -રામ ઓર શ્યામ     ગોલાવાળા, G/45, વિરભગત સિંહ શોપિંગ સેન્ટર, સ્વિમિંગ પુલની બાજુમાં,     કોઠારીયા રોડ, રાજકોટ.

3. મધુપ્રાસ સરબત (લુઝ) :     સ્થળ -જયશહેરના રેલનગર મેઇન રોડ થી સાધુવાસવાણી કુંજ રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૦ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૪ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application