સામે આવી અભિનેત્રી અમૃતા રાવના દીકરા વીરની પહેલી તસવીર

  • March 18, 2021 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બોલિવૂડ અભિનેત્રી અમૃતા રાવ અને આરજે અનમોલે તેના ફેન્સની સાથે પોતાના દીકરા વીરની તસવીર શેર કરી છે. અમૃતા રાવએ દીકરાના 4 મહિના બાદ તેની પહેલી તસવીર શેર કરી છે. અમૃતાએ વીરને નવેમ્બર 2020માં જન્મ આપ્યો હતો. 

 

 

આરજે અનમોલ અને અમૃતાએ આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં એક હેપી ફેમિલી જોવા મળે છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

 

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS