UAEનો ગોલ્ડન વીઝા મેળવનાર ફર્સ્ટ એક્ટર સંજય દત્ત, જાણો શું છે ગોલ્ડન વીઝા

  • May 27, 2021 09:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટર સંજય દત્તને સંયુક્ત અરબ અમીરાત એટલે કે યૂએઈનો ગોલ્ડન વીઝા મળી ગયો છે. એક્ટરે બુધવારે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી. પોસ્ટ કરી સંજય દત્તે યૂએઈ સરકારનો આભાર માન્યો હતો. આ પોસ્ટ સાથે સંજય દત્તે ઈંસ્ટા પર વીઝા સાથેનો ફોટો પણ શેર કર્યો હતો. 

 

 

સંજય દત્તે આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે મેજર જનરલ મોહમ્મદ અલ મારીની હાજરીમાં યૂએઈનો ગોલ્ડન વીઝા મેળવી સમ્માનિત અનુભવ કરું છું.  આ સમ્માન માટે યૂએઈ સરકારનો આભારી છું. 

 

 

જણાવી દઈએ કે ગોલ્ડન વીઝા એટલે કે સંજય દત્ત યૂએઈમાં 10 વર્ષ સુધી રહી શકે છે. સામાન્ય રીતે આ વીઝા બિઝનેસ મેન અને ઈન્વેસ્ટર્સ અને ડોક્ટર્સને આપવામાં આવતો હતો. જો કે હવે તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sanjay Dutt (@duttsanjay)


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS