સુરેન્દ્રનગર ની પૂરબ જિનમાં લાગી આગ

  • October 28, 2020 11:34 AM 
  • સુરેન્દ્રનગર નજીક ગોદાવરી જીન માં આગ લાગી
  • સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળ પર હાજર
  • આગ પર કાબુ મેળવાના પ્રયાસ શરુ

સુરેન્દ્રનગર નજીક ગોદાવરી જીન માં આગ લાગી હોવાની જાણ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી જોકે જાણ થતાની સાથે સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે આવેલ મુળી હાઇવે પર ગોદાવરી ગામ પાસે પૂરબ જિન નામના જીનીંગ મિલમાં આગ લાગતા દોડધામ મચી જવાપામી હતી લાગેલી આગમાં લાખોની કિંમતનો કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.લાગેલી આગથી મોટા પાયે નુકશાનીની આશંકાઓ સેવાય રહી છે સુરેન્દ્રનગર પાલિકાના બે ફાયર ફાયટર સહીત સ્થાનિક ટિમ દ્વારા આગને બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS