જામનગરની ખાનગી હોસ્પીટલનમા આગ

  • October 28, 2020 11:34 AM 
  • ખાનગી હોસ્પીટલના મીટરરૂમમાં આગ
  • જામનગરમાં ખાનગી હોસ્પિટલમાં મીટર રૂમમાં આગ ફાટી
  • સદનસીબે આગની ઘટનામાં જાનહાની ટળી

જામનગરમાં ખાનગી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફલોરમાં મીટર રૂમમાં આગ ફાટી નીકળી હતી. આગના આ દ્રશ્યો અંબર સિનેમા પાસે ડો.પોરેચાની આસુતોષ હોસ્પિટલના છે. જોકે આગને પગલે ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS