જામનગરમાં રહેણાંક વિસ્તારમાં લાગી આગ 

  • October 28, 2020 11:34 AM 
  • જામનગરમાં લાગી આગ 
  • 3 ફાયર ફાઇટરની મદદ થી આગપર કાબૂ મેળવવાનો પ્રયાસ
  • દરબાર ગઢ પાસે લાગી આગ 
  • ઘરવખરી બળીને ખાખ 
  • ફાયર બ્રિગેડની સાથે લોકો પણ બચાવ કામગીરીમાં જોડાયા
  •   

જામનગરના દરબાર ગઢ વિસ્તારમાં રહેણાંક મકાનમાં લાગી ભિષણ આગ આગ લાગતાની સાથે ફાયર બ્રિગેડને જાણ કરતાં ત્રણ ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જોકે નાની શેરીઓ હોવાથી ફાયરની ટીમને રેસ્ક્યુ કરવામાં તકલીફનો સામનો કરવો પડ્યો હતો જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા પાણી નો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાય ચૂક્યો છે હાલતો ઘરવખરી બળીને ખાખ થી ચૂકી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS