પોરબંદર નજીક શુભાસનગરમા લાકડાના ગોડાઉનમા આગ

  • October 28, 2020 11:34 AM 

 

પોરબંદર નજીક આવેલા શુભાસનગર વિસ્તાર મા લાકડા ના ગોડાઉન મા આગ લાગતા લાખો રૂપિયા ની નુકસાની થવા પામી છે 
શુભાસનગર વિસ્તાર માં લાકડા નું ગોડાઉન આવેલું છે જેમાં ગત મોડી રાત્રી ના અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેને કારણે સ્થાનિક લોકો માં નાસભાગ મચી ગયેલી હતી 
તાત્કાલિક ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર બ્રિગેડ ના જવાનો એ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો
આગ કાબુ માં આવી તો ગઈ હતી પરંતુ આગ ક્યાં કારણોસર લાગી તેનું કારણ હજુ અકબંદ છે 

આગ લાગી તે ગોડાઉન માં અંદર કોઈ માણસો હતા કે કેમ આગ કેવીરીતે લાગી તેની સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડ ના લોકો તપાસ કરી રહ્યા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS