અમિતાભ બચ્ચનની ફિલ્મ ચેહરેનું ટ્રેલર રિલીઝ, રિયા ચક્રવર્તીની પણ જોવા મળી ઝલક, જુઓ તમે પણ Chehre Trailer

  • March 18, 2021 02:54 PM 

 

નિર્દેશક રુમી જાફરીની ફિલ્મ ચેહરેને લઈને છેલ્લા ઘણા સમયથી એક વિવાદ ચાલી રહ્યો હતો. જે હતો કે ડ્રગ્સ કેસ, સુશાંતની આત્મહત્યામાં વિવાદમાં આવ્યા બાદ આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી જોવા મળશે કે કેમ ? આ પ્રશ્નનો જવાબ આજે આવી ચુક્યો છે. આજે ચેહરે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં રિયાની ઝલક પણ જોવા મળે છે. 

 

 

અમિતાભ બચ્ચન, ઈમરાન હાશમી સ્ટારર આ ફિલ્મ સસ્પેંસ થ્રિલર છે જેનું ટ્રેલર આજે રિલીઝ થયું છે. ફિલ્મ 9 એપ્રિલે રિલીઝ થશે. આ ટ્રેલર જોયા બાદ ચાહકોની ઉત્સુકતા ફિલ્મને લઈને વધી જશે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS