લ્યો બોલો લોકડાઉનના સમયમાં વધી રહ્યા છે પતિ-પત્ની વચ્ચે ઝઘડા...

  • March 31, 2020 12:54 PM 1216 views

 

સામાન્ય રીતે પત્નીઓની ફરિયાદ હોય છે કે પતિ તેમને સમય નથી આપતા. હાલ જ્યારે દેશભરમાં લોકડાઉન છે ત્યારે પતિઓ ઘરે રહે છે અને પત્નીઓની સમય ન આપવાની ફરિયાદ દૂર થાય તેમ છે તો એક સર્વેમાં જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે લોકડાઉનના સમય દરમિયાન ઝઘડા વધી રહ્યા છે.  એક સર્વે દરમિયાન જાણવા મળ્યું કે 60 ટકા ઘરોમાં લોકો સતત ઘરમાં રહે છે તે કારણે ઝઘડા વધી રહ્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application