ભારતમાં યોજાનાર ફીફા અંડગ-17 મહિલા વર્લ્ડ કપ ટળ્યો

  • April 04, 2020 12:54 PM 726 views

 

કોરોના વાયરસની મહામારી વચ્ચે ભારતમાં નવેમ્બર માસમાં યોજાનાર ફીફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ સ્થગિત કરવામાં આવ્યો છે. આ યૂર્નામેન્ટ આ વર્ષે 2થી 21 નવેમ્બર દરમિયાન ભારતમાં યોજાનાર હતી. ફીફાએ જણાવ્યું છે કે ટૂર્નામેન્ટની નવી તારીખો પછી જાહેર કરવામાં આવશે. 

 

આ ઉપરાંત ફીફાના વર્કિંગ ગૃપએ ફીફા અંડર-20 મહિલા વર્લ્ડ કપ પનામા/કોસ્ટા રિકા 2020 સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બર 2020માં થનાર હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application