ફિમેલ વર્ઝનમાં કેવા દેખાય છે સચિન, સેહવાગ અને ગાંગુલી સહિતના પૂર્વ ક્રિકેટર્સ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

જેમાં તાજેતરમાં યુવરાજસિંહ ટીમ ઈન્ડિયાના વર્તમાન અને ખેલાડીઓના ફિમેલ વર્ઝનની તસવીરો શેર કરી હતી. પરંતુ હવે ઓફ સ્પિનર હરભજન સિંહે પણ પોતાના સમયના ટીમ ઈન્ડિયાના ધુરંધર ક્રિકેટરોના લેડીઝ અવતાર સોશિયલ મીડિયા પર રજુ કર્યા છે.


આ તસવીરમાં વીરેન્દ્ર સેહવાગ, હરભજનસિંહ, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, યુવરાજસિંહ, જહીર ખાન, ગૌતમ ગંભીર અને આશિષ નેહરા ફિમેલ વર્ઝનમાં જોવા મળી રહ્યા છે.


ઓ સ્પિનર હરભજન સિંહે પોતાના સમયના ધુંઆધાર ખેલાડીઓના ફિમેલ વર્ઝનને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને લખ્યું છે કે તમે આમાંથી કોની સાથે ડેટ પર જવા માંગશો, જેમ કે કાલે યુવરાજસિંહ પૂછ્યું હતું...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS