હરીયા કોલેજ ખાતે ધારાસભ્યના હસ્તે ઘ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

  • August 15, 2023 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૭૭માં સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિતે આજે સવારે હરીયા કોલેજના મેદાનમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે ઘ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હરીયા કોલેજના મુખ્ય ટ્રસ્ટી આર.કે. શાહ, પ્રિન્સીપાલ સ્નેહલ કોટક સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓએ આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application