આટકોટ પંથકમાં એક ઈંચ વરસાદી ખેડૂતો ખુશ

  • June 29, 2021 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટ પંકમાં ગાજવિજ સો એક ઈંચ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી વાવણી પછી મેઘરાજા હાઉકલી કરી ગયા હતા ત્યારે ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા હતા. મોંઘુ બિયારણ નિષ્ફળ જાય તેવી દહેશ હતી. પણ ગઈકાલે આખો દિવસ ગરમી અને ઉકળાટી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા ત્યારે બપોરે વિજળીના કડકા ભડાકા સો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. વીરનગર સહિતના આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદના વાવડ મળી રહ્યા છે. ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. આટકોટમાં નવા બનેલા રસ્તાઓ ઉપર પણ પાણી ભરાતા ગ્રામ પંચાયતની પોલ ખુલી ગઈ હતી. (તસવીર : કરશન બામટા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS